ALI

Sunday 9 September 2012

પોસ્ટ – ડ્રાયવર
ભરતીની સંખ્યા – ૬૮૦
પગાર ધોરણ – પાંચ વર્ષ માટે  રૂ /- ૪૫૦૦
વય મર્યાદા – ૨૫ થી ૩૩
લાયકાત – ૧૦ પાસ
અન્ય લાયકાત – ૧૨ પાસ  અને સ્નાતક
કમ્પ્યુટર ની જાણકારી  જરૂરી.
ઊંચાઈ – ઓછામાં ઓછી ૧૬૨ સે.મી
અનુભવ – હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો ચાર વર્ષનો અનુભવ
લાયસન્સ – પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી  પબ્લિક વાહન ચલાવવાનું લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી.
ભરતીની પ્રક્રિયા – ( ૫૦ ગુણમાંથી ફાળવણી )
૧૦ પાસ-૧૫ ગુણ
૧૨ પાસ -૫ ગુણ
સ્નાતક – ૧૦ ગુણ
કમ્પ્યુટરની જાણકારી  - ૫ ગુણ
હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહીત ભારે વાહન ચલાવવાનો અનુભવ  - ૧૫ ગુણ
અરજી કરવાની છેલ્લી તારીખ – ૦૫/૧૦/૨૦૧૨
શૈક્ષણિક લાયકાત  અને અનુભવના મળી લઘુતમ ૨૫  માર્ક્સ ધરાવતા ઉમેદવારોના જ ડ્રાઈવીંગ ટેસ્ટ લેવામાં આવશે . જેમાં ઉમેદવારે પાસ થવા માટે ૩૭  માર્ક્સ મેળવવાના રહેશે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

Latest Entries »

પોસ્ટ – સ્ટાફનર્સ ( વર્ગ-૩ )
ભરતીની સંખ્યા – ૯૬
પગાર ધોરણ – પ્રથમ પાંચ વર્ષ માટે ૯૪૦૦/-
વય મર્યાદા – ૨૦ થી ૩૭ વર્ષ
લાયકાત -
(૧) ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલે માન્ય કરેલ સંસ્થામાંથી સ્ટાફનર્સની જગ્યા માટેનો જનરલ નર્સિંગ અને મીડવાઈફરીનો સાડા ત્રણ વર્ષ / ત્રણ વર્ષનો કોર્ષ  પાસ કરેલ હોવો જોઈએ.
(૨) નર્સિંગ કાઉન્સિલ એક્ટ હેઠળ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
(૩) ગુજરાતી / અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
(૪) અનુભવ ધરાવનારને પસંદગીમાં અગ્રતા ક્રમ આપવામાં આવશે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 
પોસ્ટ – સબ-રજીસ્ટ્રાર ગ્રેડ-૨ (વર્ગ-૩ )
ભરતીની સંખ્યા – ૭૧
લાયકાત – સ્નાતક અથવા સમક્ક્ષ લાયકાત તથા ગુજરાતી /હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન
પગાર ધોરણ – પ્રથમ પાંચ વર્ષ માટે ૯૪૦૦/-
વય મર્યાદા – ૨૧ થી ૨૮ વર્ષ
અન્ય લાયકાત – કમ્પ્યુટરની પાયાની જાણકારી
અરજી કરવાની શરૂ થતી તારીખ – ૧૦/૦૯/૨૦૧૨
અરજી કરવાની છેલ્લી તારીખ – ૨૪/૦૯/૨૦૧૨
પરીક્ષાની રૂપરેખા -
પ્રશ્નપત્ર – ૧૦૦ ગુણ
સમય – ૧ કલાક ૩૦ મિનિટ
પ્રશ્નપત્રના મુદ્દા-
૧. ગુજરાતી
૨. અંગ્રેજી
૩. સામાન્ય વિજ્ઞાન
૪. તાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ / બનાવો
ખોટા જવાબના 0.33 ગુણ કાપવામાં આવશે
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો .
નીચેની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૧-૦૯-૨૦૧૨
ઈ.સી.જી ટેકનીશીય ( હેલ્થ )
ઈ.સી.જી ટેકનીશીયન ( મેડીકલ એજ્યુકેશન )
ઓપરેશન થિયેટર આસીસ્ટન્ટ ( મેડીકલ એજ્યુકેશન )
અરજી કરવાની તારીખ  : ૧૯-૦૯-૨૦૧૨
જુનીયર જિયોલોજીસ્ટ ( વર્ગ – ૩ )
જુનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ ( વર્ગ-૩ )
નીચેની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ : ૦૫-૧૦-૨૦૧૨
ડ્રાઈવર GSRTC REC 2012
લીડીંગ હેન્ડ હેડ આર્ટ REC 2012
આર્ટ એ મીકેનીક આર્ટ એ ટર્નર
આર્ટ બી બ્લેકસ્મિથ
આર્ટ બી પેઈન્ટર
આર્ટ બી વલ્કેનાઇઝર
આર્ટ બી બેંચ ફીટર
આર્ટ બી વેલ્ડર
આર્ટ બી બોડી ફીટર
આર્ટ બી ટીન સ્મિથ વેલ્ડર
આર્ટ બી ટાયર ફીટર
આર્ટ બી વાલ્કેનાઈઝર ટાયર ફીટર
હેલ્પર
કંડકટર
આર્ટ સી મીકેનીક
આર્ટ સી ઈલેક્ટ્રીશિયન
આર્ટ સી ટર્નર
વધુ માહિતી માટે અહીં કરો .
પોસ્ટ – ડ્રાયવર
ભરતીની સંખ્યા – ૬૮૦
પગાર ધોરણ – પાંચ વર્ષ માટે  રૂ /- ૪૫૦૦
વય મર્યાદા – ૨૫ થી ૩૩
લાયકાત – ૧૦ પાસ
અન્ય લાયકાત – ૧૨ પાસ  અને સ્નાતક
કમ્પ્યુટર ની જાણકારી  જરૂરી.
ઊંચાઈ – ઓછામાં ઓછી ૧૬૨ સે.મી
અનુભવ – હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો ચાર વર્ષનો અનુભવ
લાયસન્સ – પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી  પબ્લિક વાહન ચલાવવાનું લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી.
ભરતીની પ્રક્રિયા – ( ૫૦ ગુણમાંથી ફાળવણી )
૧૦ પાસ-૧૫ ગુણ
૧૨ પાસ -૫ ગુણ
સ્નાતક – ૧૦ ગુણ
કમ્પ્યુટરની જાણકારી  - ૫ ગુણ
હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહીત ભારે વાહન ચલાવવાનો અનુભવ  - ૧૫ ગુણ
અરજી કરવાની છેલ્લી તારીખ – ૦૫/૧૦/૨૦૧૨
શૈક્ષણિક લાયકાત  અને અનુભવના મળી લઘુતમ ૨૫  માર્ક્સ ધરાવતા ઉમેદવારોના જ ડ્રાઈવીંગ ટેસ્ટ લેવામાં આવશે . જેમાં ઉમેદવારે પાસ થવા માટે ૩૭  માર્ક્સ મેળવવાના રહેશે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

No comments:

Post a Comment