ALI

Sunday 9 September 2012

પોસ્ટ - હિસાબનીશ / મુખ્ય કારકુન (વર્ગ-૩)
ભરતીની સંખ્યા -૮૦
અરજી કરવાની તારીખ - ૧૦/૦૯/૨૦૧૨
અરજી કરવાની છેલ્લી તારીખ – ૨૪/૦૯/૨૦૧૨
હિસાબનીશ -
પગાર -૫૩૦૦/- પ્રથમ પાંચ વર્ષ માટે
લાયકાત – સ્નાતક
વય મર્યાદા – ૨૮ વર્ષ
મુખ્ય કારકુન -
પગાર – ૯૪૦૦/-
લાયકાત – સ્નાતક
વય મર્યાદા – ૨૮ વર્ષ
પરીક્ષાની રૂપરેખા -
સમય – ૨ કલાક
-> સામાન્ય જ્ઞાન
-> ગુજરાતી વ્યાકરણ
-> અંગ્રેજી વ્યાકરણ
-> ગણિતશાસ્ત્ર
-> વર્તમાન પ્રવાહો
-> તર્ક
કમ્પ્યુટર ની જાણકારી  જરૂરી .
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

No comments:

Post a Comment